¡Sorpréndeme!

દિલ્હી કાંઝાવલા કેસના 7મા આરોપીએ સરેન્ડર કર્યું

2023-01-06 37 Dailymotion

દિલ્હીના કાંઝાવાલા કેસના સાતમા આરોપી અંકુશ ખન્નાએ સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે, અંકુશને અકસ્માતની આખી ઘટનાની ખબર હતી. તે આરોપી અમિતનો ભાઈ છે. અમિત કાર ચલાવતો હતો, પરંતુ તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું. આ કારણથી અંકુશે દીપકને ડ્રાઈવર તરીકે બેસાડ્યો હતો.