¡Sorpréndeme!

ડાંગના વિકાસ કાર્યો અને યોજનાઓના અમલીકરણ માટે બેઠક

2023-01-06 12 Dailymotion

ડાંગ જિલ્લાના વિકાસ કાર્યો અને યોજનાઓના અમલીકરણ માટે પ્રભારી મંત્રી કુંવરજી હળપતીએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ડાંગના વિકાસ માટે થતા કાર્યો અને યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. તેમજ દરેક અધિકારીએ સંકલનમાં રહી કામ કરવું જોઈએ તેવી સુચના આપી હતી.