એશિયા કપને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આનાથી પાકિસ્તાન નારાજ છે. PCBના ચીફ નજમ સેઠીએ પણ ટ્વિટર પર કટાક્ષ કર્યો છે.