¡Sorpréndeme!

મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ વિભાગમાં ફરી સરપ્રાઇઝ વિઝિટમાં

2023-01-05 40 Dailymotion

મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ આજે મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. તેઓ ઓફિસ શરૂ થવાના સમયે જ પહોંચી ગયા હતા. આ સમયે ઓફિસના મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.