¡Sorpréndeme!

જૂનાગઢમાં ગિરનાર રોપ વે બંધ કરાયો

2023-01-04 16 Dailymotion

જૂનાગઢમાં ગિરનાર રોપ વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખરાબ હવામાનના કારણે જૂનાગઢમાં ગિરનાર રોપ વે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી મુસાફરોની સલામતીને લઈ હાલ રોપ વે બંધ કરવામાં આવ્યો છે. જો કે વાતવરણ અનુકૂળ થયા બાદ રોપ વે સેવા ફરી શરૂ કરાશે.