¡Sorpréndeme!

મંત્રી નિવાસસ્થાને મંત્રીઓને નવા બંગલા ફાળવણીના આદેશ કરાયા

2023-01-04 64 Dailymotion

આખરે ગુજરાત વિધાનસભાના નવા મંત્રીઓને બંગલા ફાળવાયા છે. મંત્રી નિવાસસ્થાને મંત્રીઓને નવા બંગલા ફાળવણીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ

સહિત 23 બંગલાની ફાળવણી કરવામાં આવી છે. તેમાં અમિત શાહ રહેતા એ 23 નંબરનો બંગલો કોઈને આપવામાં આવ્યો નથી. અગાઉ નેતા વિપક્ષને ફાળવાયેલ બંગલો મુળુભાઈ બેરાને

ફાળવાયો છે.