¡Sorpréndeme!

સૌરવ ગાંગુલીનું કમબેક, IPLમાં આ ટીમ સાથે જોડાયો

2023-01-03 52 Dailymotion

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ફરી એકવાર IPLમાં જોવા મળશે. દિલ્હી કેપિટલ્સે સૌરવ ગાંગુલીને તેના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. BCCIના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ સૌરવ ગાંગુલી પ્રથમ વખત કોઈ મોટું પદ સંભાળશે.