¡Sorpréndeme!

સમ્મેદ શિખરને લઈ ઉપવાસી જૈન સંતનું નિધન

2023-01-03 4 Dailymotion

ઝારખંડના સમ્મેદ શિખરને લઈ જયપુરના ઉપવાસી જૈન સંતનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. આ સિવાયના સમાચારમાં પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અન્ય સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી. અમિત શાહ 1 મહિનામાં 11 રાજ્યોનો પ્રવાસ કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.