¡Sorpréndeme!

અમરેલી: જંગલના રાજા સિંહને ઠંડી લાગતા તાપણી કરવા આવ્યો

2023-01-03 25 Dailymotion

અમરેલીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સિંહનો અદભૂત વીડિયો વાયરલ થયો છે. જેમાં શિયાળામાં વાડી ખેતરોમાં કરેલ તાપણાં નજીક સિંહનો વીડિયો વાયરલ થયો છે. ઠંડીથી બચવા

આગના તાપણાં પાસે આવતા સિંહનો અદભૂત વીડિયો સામે આવ્યો છે. કડકડતી ઠંડી જંગલના રાજા સિંહને લાગતી હોય તેવો અદભૂત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.