¡Sorpréndeme!

દારૂ પીધેલી હાલતમાં અજાણ્યા ઈસમો સોસાયટીમાં પ્રવેશ્યા

2023-01-02 23 Dailymotion

અમદાવાદના વાસણામાં અસમાજિક તત્વો બેફામ બન્યા હતા. તા. 01 જાન્યુઆરી, રવિવારના રોજ રાત્રે 10.15 વાગ્યાની આસપાસ દારૂ પીધેલી હાલતમાં રીક્ષામાં આવેલ અજાણ્યા ઈસમોએ સોસાયટીની બહાર બૂપો પાડીને ગાળો બોલતા હતા.