જ્યારે ઋષભ પંત દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો જેમાં પંતને ઈજા થઈ હતી. હવે તેની તબિયત સુધરી રહી છે.