પંત લગભગ એક વર્ષ સુધી મેદાનની બહાર રહેશે! રૈનાના વીડિયો કોલમાં ખુલાસો
2023-01-02 1 Dailymotion
ઘાયલ પંતની હાલત જાણવા લોકો સતત તેને મળવા હોસ્પિટલ જઈ રહ્યા છે. દરમિયાન, જેઓ ત્યાં પહોંચી શકતા નથી, તેઓ ફોન કરીને તેના ખબર અંતર પૂછી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ ફોન કરીને પંતની તબિયત વિશે પૂછ્યું હતું.