વડોદરામાં ચાઈનીઝ દોરીથી ગળું કપાવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મૃતક રાહુલ બાથમ હોકી પ્લેયર હોવાનું બહાર આવ્યું છે. રાહુલ બરોડા હોકી કલબ તરફથી રમતો હતો. જેમાં ચાઈનીઝ દોરીથી આશાસ્પદ યુવાનનું મોત થયુ છે.