¡Sorpréndeme!

કિસાન સંઘ અને સરકારની મહત્વની બેઠક મળી

2023-01-02 7 Dailymotion

આજે ગાંધીનગર ખાતે કિસાન સંઘ અને સરકારની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં બજેટની તૈયારીઓ અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત ખેડૂતોના મુદ્દાઓ, સ્થિતિ અંગે ચર્ચા કરાઈ હતી તેમજ કિસાન સંઘની પડતર માંગણીઓને લઇ ચર્ચા કરાઈ હતી.