અજ્ઞાત બંદૂકધારીઓએ રવિવારે ઉત્તરી મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝની એક જેલમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં 14 લોકોના મોત થયા હતા. તો આ હુમલાનો ફાયદો ઉઠાવીને 24 કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા.