વડનગરમા સ્વ.હીરાબાની પ્રાર્થના સભા યોજાઇ, સોમભાઈ મોદી પરિવાર સાથે પહોંચ્યા
2023-01-01 76 Dailymotion
મહેસાણાના વડનગરમા સ્વ.હીરાબાની પ્રાર્થના સભા યોજાઇ છે. જેમાં જવાહર નવોદય વિદ્યાલયના હોલમા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં તમામ લૌકિક ક્રિયાઓ પણ વડનગર ખાતે કરવામાં આવી છે. તેમજ કેન્દ્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.