¡Sorpréndeme!

અમદાવાદ શહેર પોલીસનું હટકે જાહેરનામુ: ન્યૂયરમાં અમારી મહેમાનગતિથી સાવચેત રહેજો

2022-12-31 16 Dailymotion

વર્ષ 2022ને અલવિદા કહેવા અને 2023ને વેલકમ કરવાના ગણતરીના કલાકો જ બાકી છે. નવા વર્ષને આવકારવા માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ન્યૂ યર પાર્ટી માટે નિયમો તોડનારને અમદાવાદ પોલીસે હટકે ચેતવણી આપી છે.

અમદાવાદ પોલીસે અમારી મહેમાનગતિથી સાવચેત રહેજોથી પોસ્ટ કરી છે. પોસ્ટમાં રેસ લગાવનારાઓ, દારૂ પીને વાહન ચલાવનારાઓની પોલીસ સ્ટેશનમાં ફ્રી એન્ટ્રી કરાવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો છે.