મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી આઈ-કેર હોસ્પિટલમાં આગ લાગતા દંપત્તિનું મોત થયું છે. ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાની કોશિશ ચાલી રહી છે.