કોરોનાની લહેર બાદ અરવલ્લીમાં બુસ્ટર ડોઝ આપવાનું શરૂ
2022-12-29 4 Dailymotion
કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં વેકસીનની અછત જોવા મળી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વેક્સિન સ્ટોકમાં છે. આમ વેક્સિનની અછત સર્જાતા તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે.