¡Sorpréndeme!

Twitter ફરી ડાઉન થયું, યુઝર્સને લોગ ઇન કરવામાં પડી રહી છે મુશ્કેલી

2022-12-29 6 Dailymotion

આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ડાઉન થયું છે. તમામ યુઝર્સને લોગીન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે યુઝર્સ ટ્વિટર પર લોગીન કરે છે ત્યારે એરર મેસેજ આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર પર સવારે 7:13 વાગ્યાથી યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ટ્વિટર ડાઉન થયું છે. આ પહેલા 11 ડિસેમ્બરે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.