¡Sorpréndeme!

સુરત: પૂર્વ પતિએ ક્રાઇમ પેટ્રોલ જોઇ પત્નીને HIV ઇન્જેકશન આપી દીધું

2022-12-28 57 Dailymotion

પૂર્વ પત્નીને HIV પેશન્ટનું લોહીવાળું ઇન્જેકશન મારવાની વિકૃત કરતૂત કરનારા રાંદેરના યુવકના પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી નાનપુરાની ખાનગી લેબમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યાં માહિતી સામે આવી છે કે ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇને ગુનાને અંજામ આપ્યો હતો.