¡Sorpréndeme!

આજે થશે ટીમની જાહેરાત, બુમરાહ-જાડેજા ODI સિરીઝમાં વાપસી કરશે!

2022-12-27 20 Dailymotion

નવા વર્ષની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. જ્યાં 3 જાન્યુઆરીથી T20 સિરીઝ શરૂ થશે. ત્રણ T20 મેચો પછી, ભારતે દાસુન શનાકાની આગેવાની હેઠળની ટીમ સામે ત્રણ મેચોની ODI શ્રેણી રમવાની છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પસંદગી માટે ઉપલબ્ધ છે. જડ્ડુ અને બુમરાહને T20 સિરીઝમાંથી આરામ આપવામાં આવશે. બંને 10 જાન્યુઆરીથી શરૂ થનારી ODI શ્રેણી દરમિયાન ઉપલબ્ધ રહેશે.