¡Sorpréndeme!

ચીનમાં કોરોનાનું તાંડવ: 90 દિવસમાં 90 કરોડ કેસથી હાહાકાર

2022-12-26 82 Dailymotion

ચીનમાં ફરી એકવાર કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો હોઉસફુલ છે દર્દીઓ જમીન પર સુતા-સુતા સારવાર લેવા મજબુર બન્યા છે. અંતિમ સંસ્કાર માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. મહામારીના નિષ્ણાતોનો એવો પણ અંદાજ છે કે ચીનની અડધાથી વધુ વસ્તી કોરોના માટે સંવેદનશીલ હોઈ શકે છે.