¡Sorpréndeme!

સમગ્ર ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી, આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી

2022-12-26 47 Dailymotion

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શીતલહેર જોવા મળી રહી છે. શિયાળાની ઋતુએ અસલી રંગ બતાવવાનું શરૂ કરતાં લોકો ધ્રૂજી ઉઠ્યા છે. આજ સુધી ઠંડી નથીની બૂમો પડતી હીત તેના બદલે હવે નજરે પડતી દરેક વ્યક્તિ ઠંડીથી રક્ષણ મેળવવા સ્વેટર-શાલમાં દેખાતા થઇ ગયા છે.