ઘણાં મહિનાથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મહિલાઓ ઝઝૂમી
2022-12-25 31 Dailymotion
રાજકોટના નિર્મલા રોડ નજીક તિરૂપતિનગર સોસાયટીમાં એકલા રહેતા વ્યક્તિ દ્વારા ઘરમાં મિત્રો બોલાવીને દારૂ પી ને રોજ પાર્ટી કરતા અસામાજિક તત્વો સામે મહિલાઓ રણચંડી બની હતી. પાડોશી મહિલાઓને જાણ થતાં દરવાજો બંધ કરી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી.