¡Sorpréndeme!

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું

2022-12-25 65 Dailymotion

રાજ્યના સૌથી મોટા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલની શરૂઆત કરાવશે. 25

થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ ચાલશે. દર વર્ષના અંતિમ 7 દિવસ કાર્નિવલનું આયોજન કરાય છે. જેમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' થીમ પર આયોજન કરાયું છે.