¡Sorpréndeme!

ઉત્તર ભારતના ઠંડા પવનોની અસર ગુજરાત પર

2022-12-25 77 Dailymotion

રાજ્યભરમાં કડકડતી ઠંડીનો વર્તારો છે. જેમાં ઉત્તર ભારતના ઠંડા પવનોની અસર ગુજરાત પર થઇ છે. તેમજ કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી છે કે એક સપ્તાહ સુધી

ઠંડીનું જોર યથાવત રહેશે. તથા સૌથી ઓછું નલિયામાં 6 ડિગ્રી તાપમાન છે. તેમજ કચ્છમાં 7 ડિગ્રી સાથે કોલ્ડવેવની અસર થઇ છે. સાથે જ ગાંધીનગર 10.02 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું

છે.