કોરોનાને લઈ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં બેઠકનો દોર શરૂ થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલમાં તબીબોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ઓક્સિજન,વેન્ટિલેટર સહિતના બેડ વધારવા માટેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.