કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે દિલ્હી પહોંચી છે જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો હતો. યાત્રામાં સામેલ થતા પહેલા સોનિયા ગાંધી રાહુલને મળ્યા હતા જેની તસવીરો સામે આવી છે.