¡Sorpréndeme!

બાઈકની બેટરી ચાર્જ કરી સુવા જતા પરિવાર મુસીબતમાં

2022-12-23 129 Dailymotion

સુરતના પલસાણા તાલુકામાં ગંભીર ઘટના બની છે. અંત્રોલીમાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા મોટી દુર્ઘટના બનવા પામી છે. રાત્રે ઘરની અંદર ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જ કરી સુવા જતા રહેલા પરિવાર મુસીબતમાં મુકાયું હતું.