¡Sorpréndeme!

છીંક- માથું દુઃખવું જેવા 16 સામાન્ય લક્ષણો છે કોરોના વેરિઅન્ટ BF.7નો સંકેત

2022-12-22 36 Dailymotion

કોરોના વાયરસ સતત મ્યૂટેટ થઈ રહ્યો છે અને મ્યુટેશનના કારણે તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં વેક્સિનેશન કરાવી ચૂકેલા લોકો પણ પોઝિટિવ થઈ રહ્યા છે. અનેક એવા લક્ષણ છે જેમાં વ્યક્તિ સામાન્ય માનીને લક્ષણોને ઈગ્નોર કરે છે પણ તે લક્ષણ કોરોનાના હોઈ શકે છે. તો જાણો કયા લક્ષણોથી સાવધાન રહેવું જરૂરી છે.