¡Sorpréndeme!

ચીનમાં કોરાનાનો કહેર ભારત એલર્ટ, મનસુખ માંડવિયાએ બોલાવી બેઠક

2022-12-21 104 Dailymotion

ચીનમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ ફરી એકવાર વિશ્વભરમાં ચિંતાનો વિષય બની રહ્યા છે. ચીનની સ્થિતિને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.