¡Sorpréndeme!

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક વર્ષથી અજીબો ગરીબ ઘટના

2022-12-20 22 Dailymotion

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક વર્ષથી રોજ અજીબો ગરીબ ઘટના બની રહી છે. ડેરીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નરોડા, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, ઓઢવ, ખોખરા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ચોરી થાય છે. દૂધની ચોરી કરવા માટે ચોર માત્ર 3 થી 6 નો સમય નક્કી કરતા હતા.