ધોરાજીના આકાશમાં નવીન નજારો જોવા મળ્યો છે. જેમાં આકાશમાં અળધી કલાક સુધી આ નજારો જોવા મળ્યો હતો. નવીન નજારો જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયુ છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આકાશમા કંઇક અલગ દેખાતા લોકોમાં અચરજ ફેલાયુ છે.