¡Sorpréndeme!

BJP સંસદીય દળની બેઠક, PM મોદી સહિત વરિષ્ઠ નેતાઓ રહેશે હાજર

2022-12-20 216 Dailymotion

આ પહેલા 14 ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી હતી.
આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક યોજાનાર છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંસદીય દળની બેઠકમાં ભાગ લઈ શકે છે. આ પહેલા 14 ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી હતી.