રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકતા ઠંડીનો ચમકારો થયો છે. તેમજ મોટાભાગના શહેરોમાં 15થી 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા નલિયામાં 14.6
ડિગ્રી, ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપમાન અને અમદાવાદ 17.3 ડિગ્રી, વડોદરા 18.0 ડિગ્રી તાપમાન રહ્યું છે.