¡Sorpréndeme!

દિપકે પાકિસ્તાનની જાસૂસ એજન્સીને માહિતી આપી

2022-12-18 80 Dailymotion

દેશ વિરોધી પ્રવૃતિ કરનાર દિપક સાળુંકેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં દિપક સાળુંકેની સેન્ટ્રલ અને સ્ટેટ IBએ પૂછપરછ કરી છે. જેમાં પાકિસ્તાનની જાસૂસ એજન્સીને માહિતી

આપી હતી તેવા એક બાદ એક નવા ખુલાસા થઇ રહ્યાં છે.