¡Sorpréndeme!

પાલિતાણાઃ જૈન મંદિર હુમલાની ઘટનાના પડધા અમદાવાદમાં, જૈન સંઘોની મળી બેઠક

2022-12-17 459 Dailymotion

ભાવનગરના પાલિતાણામાં જૈન મંદિર હુમલાની ઘટનાના અમદાવાદમાં પડઘા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શેત્રુંજ્ય પર્વત પર ભગવાન આદિનાથના પગલાં ખંડિત થવાની ચર્ચા છે. જેના રોષને લઈને અમદાવાદના તમામ જૈન સંઘની બેઠક મળી હોવાનું જાણવા મળ્યું છે.