¡Sorpréndeme!

બિલાવલ ભુટ્ટોના નિવેદન મુદ્દે ભાજપ આજે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

2022-12-17 839 Dailymotion

પાકિસ્તાનના વિદેશમંત્રીએ પીએમ મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. તેમના નિવેદન મુદ્દે ભાજપે નારાજગી દર્શાવી છે. ભાજપ દ્વારા કહેવાયું છે કે આ શરમજનક અને અપમાનજનક છે. આ કારણે ભાજપે આજે શનિવારે આ મુદ્દે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કાર્યકરોએ શુક્રવારે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.