¡Sorpréndeme!

છ વર્ષ પૂર્ણ કરનારને જ ધોરણ 1માં પ્રવેશ મળશે

2022-12-16 109 Dailymotion

વડોદરામાં ધોરણ 1માં પ્રવેશ મુદ્દે સરકારના પરિપત્રના અમલ સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. સરકારના પરિપત્ર મુજબ છ વર્ષ પૂરા થયા હશે તે જ બાળકને ધોરણ-1 માં પ્રવેશ મળશે. વાલીઓ DEO કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીને મળી પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. એક વર્ષ માટે સરકાર પરિપત્ર મુલતતી રાખે તેવી વાલીઓએ માગણી કરી છે.