¡Sorpréndeme!

ગીર પંથકમાં સિંહોની પજવણી કરાતી હોવાની વધુ ઘટના સામે આવી

2022-12-16 175 Dailymotion

ગીર જંગલમાં વસવાટ કરતા એશિયાટિક લાયનની વારંવાર પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. તો આવી ઘટનાઓ અટકાવવા વન વિભાગ પણ સક્રિય રીતે કામગીરી રહ્યું છે. તેમ છતાં સિંહોની પજવણીની ઘટનાઓ અટકી રહી નથી. ત્યા રે વઘુ એક વખત સિંહની પજવણી થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.