¡Sorpréndeme!

દેશદ્રોહ પ્રવુતિ કરનાર દિપક સાલુકે મામલે મોટો ખુલાસો

2022-12-16 618 Dailymotion

દેશદ્રોહ પ્રવુતિ કરનાર દિપક સાલુકે મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં પોલીસ ઈન્કવાયરી બાદ પણ તેણે તેની પત્નીના મોબાઈલથી ISI એજન્ટને સંપર્ક કર્યો હોવાનો ખુલાસો થયો

છે. તથા રાજસ્થાનના નૂર ફાતેમાએ 6 વખત રૂપિયા મોકલ્યાનું બહાર આવ્યું છે. જેમાં ધરપકડ પેહલા ATS દ્વારા તેની પુછપરછ થઈ હતી.