¡Sorpréndeme!

વિદ્યાર્થીઓને PM સાથે વાર્તાલાપ કરવા માટે એક પ્લેટફોર્મ મળ્યું

2022-12-15 231 Dailymotion

PM મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે. જેમાં પરીક્ષા પે ચર્ચા પર રાજ્યના 84 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં

આવ્યું છે. તથા સ્પર્ધકોમાંથી 84 વિદ્યાર્થીઓની પસંદગી થશે. અમદાવાદમાં અત્યાર સુધી 3000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.