¡Sorpréndeme!

રાજ્ય બે દિવસ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી

2022-12-15 616 Dailymotion

ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. તથા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર

ગુજરતમાં આગાહી કરવામાં આવી છે. તેમજ આગાહીના પગલે અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાદળ છાયું વાતાવરણ રહ્યું છે.