ઉત્તર ગુજરાતના પર્વતીય વિસ્તારમાં વાઘનું બચ્ચુ હોય તેવો Video Viral
2022-12-14 2 Dailymotion
ગુજરાતમાં ઉત્તર ગુજરાતની પર્વતીય વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વાઘનું બચ્ચુ હોય તેવી વીડિયો વાયરલ થયો છે. તથા આ વિસ્તારોના લોકોમાં દહેશતનો માહોલ
છવાયો છે. તેમજ સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.