¡Sorpréndeme!

કમોસમી વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરાશે: કૃષિમંત્રી

2022-12-14 557 Dailymotion

રાજ્યમાં કેટલાક ભાગમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ કમોસમી વરસાદને લઇ કૃષિમંત્રીની પ્રતિક્રિયા

સામે આવી છે. તેમાં કૃષિમંત્રીએ જણાવ્યું છે કે જિલ્લા ખેતીવાડી અધિકારીને આદેશ કર્યા છે. તથા નુકસાની મામલે જિલ્લા ટીમો સર્વે કરશે.