¡Sorpréndeme!

PM પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે

2022-12-14 775 Dailymotion

પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત પ્રવાસે આવશે. જેમાં અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. તેમજ PM મોદી પ્રમુખ સ્વામી નગરનું ઉદ્વાટન કરશે.

તથા એસ.પી.રિંગ રોડ પર પ્રમુખ સ્વામીનગર બનાવાયું છે. તેમાં એક મહિના સુધી મહોત્સવ ચાલશે.