¡Sorpréndeme!

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બોલાવી બેઠક

2022-12-14 220 Dailymotion

જ્યારથી શિયાળુ સત્રમાં ભારત-ચીન તણાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, ત્યારથી વિપક્ષ અને સરકાર વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. મંગળવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ મામલે સરકાર વતી વિગતવાર નિવેદન જારી કર્યું હતું, પરંતુ વિપક્ષ હજુ પણ તેનાથી સંતુષ્ટ નથી. હવે આગળની રણનીતિ શું હોવી જોઈએ, સરકારને કેવી રીતે ઘેરવી, તેથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટીના ઘણા નેતાઓ ભાગ લેવાના છે અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.