¡Sorpréndeme!

સુરત: યુવકને જન્મદિવસ પર જાહેરમાં હુક્કો પીવો ભારે પડ્યો

2022-12-13 487 Dailymotion

સુરતમાં જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઢોલ નગારા સાથે જન્મદિવસની ઉજવણી સાથે હુક્કાવાળી કેક બનાવી હુક્કો પણ પીવામાં આવ્યો છે. તેમાં

ઉધના પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ આરંભી છે.