¡Sorpréndeme!

તવાંગની ઘટનાને લઈ રક્ષામંત્રી રાજનાથનું નિવેદન

2022-12-13 452 Dailymotion

PLAએ યથાસ્થિતિને બદલવા પ્રયત્ન કર્યો, 'આપણો એક પણ સૈનિક ઈજાગ્રસ્ત નથી થયો, ચીને આપણી સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો, રક્ષા મંત્રી રાજનાથસિંહના નિવેદન બાદ વિપક્ષનો હંગામો, વિપક્ષે લોકસભામાંથી વોક આઉટ કર્યું